ભારત" આ શબ્દ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ નો સમન્વય, "ભારત" એટલે સભ્ય સમાજ દર્શાવતુ એક પ્રતિબિંબ પણ આજે આ પ્રતિબિ ંબ ને ઝાંખું કરી રહ્યા છે આજના "રીયાલીટી શો" અને "કોમેડી શો " જેમાં મોટા પાયે અશ્લીલતા નું પ્રદર્શન કરવા માં આવે છે. આ જોતા એકજ સવાલ ઉદભવે છે શું આ એ જ ભારત છે જેનું નામજ "સભ્યતા" માટે પુરતું હતું???. આજના આ ત ટેલીવીઝન ના યુગ માં આ દુષણ કુ દકે ને ભૂસકે વધતું જતું લાગે છે. આજની રોજ આવતી નવી ચેનલો રોજ એક નવો શો લઈને આપણને આપણા આ સમાજથી દુર લઇ જાય છે. શું આ બધું યોગ્ય છે?
આજની પેઢી આ બધા શો ના ચક્ રવાત માં ખુબજ ઝડપથી ફસાઈ જાય છે અને તેમની પોતાની સંસ્કૃતિ ને વિસરતાં જાય છે , આજકાલ આવા શો માં ફક્ત અશ્લીલતા નું જ પ્ રદર્શન કરવામાં આવે છે ભલે પછ ી એ "કોમેડી શો" કે " રીયાલીટી શો " જ કેમ ના હોય ! હા પણ આમ જોઈએ તો "કોમેડી શો" એટલે હસવા માટે નો શો, પણ ભારત કોમેડી ના નામે માં બધું ચાલે ! કારણ કે આ પણને આપણી સંસ્કૃતિ કરતા વિદેશી ચેનલો સાથે હરીફાઈ કરવા માં અને પૈસા બનાવવામાં વધારે રસ સંસ્કૃતિ અને સમાજ જાય ભાડ માં .એવુજ "રીયાલીટી શો"નું પણ છે,,,,, અમેરિકા "બીગ બ્રધર" શરુ કરે તો આપણે "બીગ બોસ" કે મ નહી એમના થી પાચળ થોડી પડાતું હશે ભલે પછી એને ચલાવવા એમાં ભરપુર મરી મસાલા કેમ ના નાખવા પડે છે અને એય પાછા ભારતના તો ચાલતા હશે? એ મરી મસાલાય વળી પાછા વિદેશીજ જોઈએ ભલે પછી પાકિસ્તા નથી(વિના મલેક) લાવો કે અમેરિકાથી(પામેલા એ ન્ડરસન), અને પછી એમાં અંગ પ્રદર્શન,, - , પ્રણય દ્રશ્યો અને અશ્લીલતા નો તડકો (વઘાર) KARYA વગર ચાલે??? !!!! શું ટેલીવીઝન આજે ફક્ત અશ્લીલતાની નુમાંયીશ કરવા નું સાધન બની ગયું છે
? આપણી સંસ્કૃતિ અને સમાજમાં " સ્ત્રી " ને શક્તિ ના બિરુદ થી બિરદાવવામાં આવી છે, સ્ત્રી એટલે જનની, ,-બહેન અને અર્ધાંગીની પણ આ ટેલીવીઝન ના યુગ માં સ્ત્રી નું આ રૂપ એક્દુમ બદલાઈ ગયું છે, એટલુજ નહિ રીયાલીટી શો અને કોમેડી શો ની અસર બાળકો પર પણ એટલીજ પડે છે તેમાં બોલવામાં આવતા અપશબ્દો, -દેખાડવામાં ,, અશ્લીલ દ્રશ્યો વગેરે તેમને એક નવા અને સંસ્કાર વિહોણા ભારત તરફ લઇ જઇ રહ્યા છે શું આ યોગ્ય છે ????? ???? ????????????????????? ?? આ વિચારવું પડે તેવો સવાલ છે. આ રીયાલીટી શો ફક્ત યુવા પેઢી નેજ નહિ પણ આપણા આખા સમાજને અસર કરે છે. આવુજ એક ઉદાહરણ જોઈએ તો એક બાજુ રીટાયર્ડ આઈ .પી .એસ ઓફિસર શ્રી કિરણ બેદી દ્વારા સમાજના હિત માટે "આપકી કચેરી " જેવા શો ચલાવાય છે અને બીજી બાજુ મહાન આઈટમ ગર્લ એવા રાખી બેન સાવંત દ્વારા "રાખી કા ઇન્સાફ " ચલાવવામાં આવે છે, ! હા પણ રાખીબેન ની દુનિયા ની આ પેહલી અદાલત છે જેમાં જજ પોતે અપશબ્દો બોલે છે એ પણ રૂપેરી પરદે અને એ પણ એકદમ મજાથી અને જજ પોતે એક આઈટમ ગર્લ છે એતો એક્દમ અદભૂત !!! આ એજ શો છે જેમાં એક વ્યક્તિ ને એટલી હદ સુધી અપમાનિત કરવામાં આવ્યો તો જજશ્રી રાખીબેન દ્વારા કે એ વ્યક્તિએ આત્મહત્યા કરી પોતાનું જીવનજ ટૂંકાવી દીધું. હવે જયારે રીયાલીટી શો કોઈ ને મરવા માટે મજબુર કરી દે તો આ સમાજ ને ક્યાં લઇ જશે?? ???????
???? વિશ્વ માં કહેવાય છે કે "મા" એટલે સૌથી પવિત્ર સંબંધ પણ આ રીયાલીટી શો વાળા એને છોડતાં હશે ?????!!!!! હવે એ નવો શો લઇ આયા "મા એક્ચેંગ" જેમાં હવે આલોકો તમારી માતા ને બીજા ની માતા સાથે ફેરબદલ કરશે અને બંનેનું ધારે એટલું એક બીજા ના ઘરે અપમાન કરાવશે. અરે પૈસા મેળવવા હવે માતા ના પવિત્ર સંબંધ ને પણ રીયાલીટી શો વાળા ટીવી ના રૂપેરી પરદે એક અસભ્ય સ્વરૂપ મા લઇ આવ્યા શું આનો કોઈ અંત છે ખરો???? -અને અંત નહિ તો કોઈ ઉપાય ખરો આમાંથી બચવા એ હવે આપડે વિચારવા નું છે
પણ હમેશા કહેવાય છે કે સિક્કા ની બે બાજુ હોય છે તેમ જ આવા ઘણા રીયાલીટી શો સમાજ ને કંઈક નવું પણ આપે છે જેમ કે "સારેગામા" જે ભારતના યુવાનો માં છુપાયેલી ટેલેન્ટ ને બહાર લાવવા મોકો આપે છે તેવુજ કામ "ઇન્ડિયન આઇડોલ" જેવા શો પણ કરે છે, પણ આવા શો થોડા સમય માટેજ દેખાય છે પછી પાછા જ્યાં હતા ત્યાં ના ત્યાં
આજે આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલી બધી જંગ લડીએ છીએ પણ આ પણ ભ્રષ્ટાચારનુજ એક નવું સ્વરૂપ છે. જે આપણા યુવા ધન ને ખતમ કરી રહ્યું છે અને જો આ યુવા ધન અત્યારે આના રવાડે ચઢશે તો ભારત નું ભવિષ્ય પણ અંધા
No comments:
Post a Comment